મિડિયા પ્રસારણ સમિતિ મુખ્ય ઉદ્દેશો : જ્ઞાતિ માટેના સમાચારોનેે પ્રીન્ટ, ઈલેક્ટ્રોનિક તેમજ સોશિયલ મિડિયા દ્વારા યોગ્ય રજુઆત કરી અને જ્ઞાતિજનો સુધી પહોચાડવી. જ્ઞાતિના વિકાસ માટે યોગ્ય સેમીનારોનું આયોજન કરી અને જ્ઞાતિજનોને મદદરૂપ થવું. ગર્વમેન્ટની જે પણ સમાજ ઉપયોગી સ્કીમો જાહેર થઈ હોય તેને જ્ઞાતિજનો સુધી પહોચાડવી. જ્ઞાતિને યોગ્ય સ્થાન બીજા સમાજોમાં મળી રહે તેવી પ્રવૃતિને પ્રોત્સાહીત કરવું.