કુટુંબ માં તથા સમાજ મા સીનિયર સિટીઝન નું સ્વાભિમાન કેમ જળવાય તેના બાબત ચર્ચા વિચારણા અને વ્યવસ્થા. બે પેઢી વચ્ચે ની દૂરી કેમ સંભાળવી. આધુનિક ટેકનોલોજી અને ઉપકારણો ના વપરાશ બાબત જાણકારી. પિકનિક યા તીર્થ યાત્રા નું આયોજન. તબીબી સારવાર બાબત યોગ્ય સમજણ આપવા માટે સેમિનાર યોજવું. કાયદાકીય સલાહ સમજણ. પોતાની ટેલેન્ટ તથા હોબી ને પ્રદર્શિત કરવા યોગ્ય કાર્યક્રમ યોજવું. રિટાયરમેન્ટ પછી પાર્ટ ટાઇમ જોબ ની વ્યવસ્થા. હાલમાં મોજુદ વૃધ્ધાશ્રમો સાથે ટાઇ અપ કરીને જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી આપવી.