કે.ડી.ઓ. માઈનોરેટી સમિતિ : ભારત સરકારે જૈનધર્મીઓને માયનોરીટી સ્ટેટસ્ આપેલ છે. આ કાયદા અન્વયે શિક્ષણ, વ્યવસાય, સંસ્થા ચાલુ કરવા, ધંધાકિય તાલીમ વગેરે માટે મળતા અનુદાનો/સહાય મેળવવા આ સમિતિ કાર્યાન્વયિત થયેલ છે. સહાય મેળવવાની પ્રક્રિયાની જાણકારી ‘મહાજને જો મેડાવો’ કાર્યક્રમમાં જણાવાશે.